school
#school#science#project . SHREE VIVEKANAND VIDHYAMANDIR BHOGAT
મારું નામ કંડોરિયા બંસી છે હું ધોરણ સાતમાં ભણું છું મેં આજે વિટામિન ચાર્ટનો પ્રોજેક્ટ બનાવ્યો છે હું તેના વિશે થોડી માહિતી આપીશ તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી વિટામિન એ રાસાયણિક સંયોજન છે જે માનવ શરીરને કાર્ય કરવા માટે ખૂબ જ ઓછી માત્રામાં જરૂરી છે જેમ કે આપણે વિટામિનમાં વિટામિનએ B1 B2 B3 B5 એવા ઘણા જ વિટામિનનો સમાવેશ થાય છે તેમજ વિટામિન BC વિટામિન D તેમજ વિટામિન કેનો પણ સમાવેશ થાય છે
source