school
childcare school science project presentation 2025
નામ દુધરેજા જૈન છે હું ધોરણ એક માં અભ્યાસ કરું છું હું હું ચાઇલ્ડ સ્કૂલમાં ભણું છું હું તમને શાકભાજી વિશે માહિતી આપીશ આ ગાજર છે આ ટમેટુ છે આ ફુલાવર છે આ કારેલું છે આ ડુંગળી છે આ મરચું છે આ બટાટા બટાકા છે આ રીંગણ છે આ કોળું છે આ કાકડી છે આ લીંબુ છે આ ભીંડો છે આ વટાણા છે આ દૂધી છે આ મૂળો છે આ કોબી છે આ આદુ છે આ રતાળું છે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરો થેન્ક્યુ
source



