school

childcare school science project presentation 2025



મારું નામ ભંડારી હરિકૃષ્ણ છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ કેલી છે મારા મારા વિષય શિક્ષકનું નામ નિશાન છે આજે આપણે જોઈશું પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે પાણીનો ઉપયોગ સ્નાન કરવા માટે પીવા માટેના પછી કારખાનામાં કોઈ ઉદ્યોગમાં થાય છે પણ આ પાણી આવ્યું ક્યાંથી આ પાણી બોર કૂવા તળાવ કે નદીમાંથી વગેરે જગ્યાથી આવે છે પણ પૃથ્વી પર નદીમાં આ પાણી આવ્યું ક્યાંથી પૃથ્વી પર નદીમાં આ પાણી સૂર્ય સૂર્યના કિરણો પાણીમાં પડતા હોવાથી તેનું બાષ્પીભવન થઈ બાષ્પોત્સર્જનમાં ફેરવાઈ જાય છે અને તેનું ધ્વનિભવન થાય છે તેના વાદળા આવે છે અને વાદળા આવે પછી વરસાદ થાય છે વરસાદ ધરતી પર પડે છે અને તેના ભૂરગર્ભ ભૂરગર્ભ જળને કહે છે આ બધા પ્રકારને વોટર સાયકલિંગ કહે છે થેન્ક્યુ તમને મારો વિડીયો કે સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો

source

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button