school

childcare school science project presentation 2025



મારું નામ મહેતા છે હું ધોરણ પાંચ ચાલક્ય શાળામાં અભ્યાસ કરું છું મારો વિષય છે ગુજરાતી તો આજે મારો પ્રોજેક્ટ છે લિંગ પરિવર્તનનું તો આપ જોઈ શકો છો મેં મારી સ્ટીક લીધી આ બાજુ પુલ્લિંગ છે અને આ બાજુ સ્ત્રીલિંગ મેં કાકા ઉપર મૂક્યું પણ એમાં ખાટલી નો આવે બાટલી નો આવે મામી નો આવે ફોઈ નો આવે દાદી નો આવે પણ જેમ મેં કાકી ઉપર મૂક્યું તો અહિયાં લાઈટ ચાલુ થાય તમને હજી એક પણ દેખાડું મામા છે તો આપણે અહીંયા ખાટલી ઉપર મૂકી નો આવ્યું માસી ફોયું ઉપર મૂકી તોય ન આવ્યું કાકી ઉપર નહીં પણ જેમ મામી ઉપર મેં મૂકી અહિયાં અહિયાં લાઈટ ચાલુ થઈ તમને મારો પ્રોજેક્ટ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો જય હિન્દ જય ભારત થેન્ક્યુ

source

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button