school
childcare school science project presentation 2025
ગુડ મોર્નિંગ મેડમ મારું નામ જયનીલ પારેગી મિતેશભાઈ છે હું ચાઇલ્ડ કેર સ્કૂલમાં અભ્યાસ કરું છું માર હું સ્ટાન્ડર્ડ 6 માં અભ્યાસ કરું છું મારું મોડલ નું નામ સૂર્યમંડળ છે આજે હું તમને એનું વર્જન કરીશ બતાડીશ આ સૂર્ય છે એની બાજુ બાજુમાં ગ્રહ છે એ સૂર્ય એમ સૂર્યમાંથી જ બધા ઉપગ્રહ થયા છે તે સૂર્ય છે સૂર્ય પૃથ્વીને આઠ સૂર્ય એ કેવો છે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્ય એક તારો છે સૂર્ય માંથી જ બધા જ ગ્રહો ઉત્પન્ન થયા છે સૂર્ય પ્રણ ફરે છે એમ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો નમસ્કાર
source



