માય નેમ ઇસ દિવ્યશ માવદિયા ફ્રોમ સ્ટાન્ડર્ડ 6 ચાઇલ્ડ કેર સ્કૂલ માય પ્રોજેક્ટ નેમ ઇસ ગુજરાતી ક્રિયાપદ વિશેષણ સી ક્રિયાપદ વિશેષણ ક્રિયાપદ વાક્ય જે પદ ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહેવાય છે એનો મતલબ એ થાય જે વાક્યમાં ક્રિયાપદ દર્શાવે છે એને ક્રિયાપદ કહેવાય છે ક્રિયાપદ ના મુખ્ય બે પ્રકાર છે અકર્મત ક્રિયાપદ સકર્મત ક્રિયાપદ અકર્મત ક્રિયાપદ વાક્ય કર્તા ક્રિયા કરે છે અને તેનું ફળ પણ પોતે ભોગવતો હોય ત્યારે એ ક્રિયાપદ અકર્મ ક્રિયાપદ કહેવાય છે સક્રમત ક્રિયાપદ જે વાક્યમાં કર્તા ક્રિયા કરે છે પણ એ તેનું ફળ કર્મ ભોગવવો તો છે આવું હોય ત્યારે તે સક્રમત ક્રિયાપદ કહેવાય છે વિશેષણ નામના અર્થમાં વધારો કરે અને તે નામ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે વિશેષણના મુખ્ય પાંચ પ્રકાર છે ગુણાવાચક વિશેષણ રવિમાળાવાચક વિશેષણ સ્વરૂપવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સર્વનામિક વિશેષણ ઉદાહરણ રવિ ઊંચા ઝાડ પર ચડ્યો છે ક્રિયાપદ ચડી ચડ્યો છે વિશેષણ ઊંચા સેકન્ડ નર્મદા નદીમાં શુદ્ધ પાણી વહે છે વહે છે ક્રિયાપદ વિશેષણ શુદ્ધ ત્રીજું આંબાના વૃક્ષ પર લીલી કેરી અને લીલી કેરી ઓ ઝૂલે છે ઝૂલે છે ક્રિયાપદ અને લીલી છે એ વિશેષણ ચોથો ગાય મીઠું દૂધ આપે છે તો આપે છે એ ક્રિયાપદ અને મીઠું વિશેષણ પાંચમું શાળામાં તમામ વિદ્યાર્થીઓ રમે છે તો રમે છે ક્રિયાપદ અને રમે છે ક્રિયાપદ અને તમામ વિશેષણ છઠ્ઠું ક્યાં ભોપો ભોપો નાનો લંબરી ફેરવતી ફેરવતો રહે છે ફેરવતો ફેરવતો અને નાની થેન્ક્યુ માય પ્રોજેક્ટ લાઈફ ટુ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક્યુ
source